TV9 Gujarati
TV9 Gujarati
  • 233 953
  • 2 608 231 436
પોલીસ વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે હેરાન કરે તો કહેજો : ગેનીબેન ઠાકોર | Tv9Gujarati
#gujarat #genibenthakor #tv9gujarati
Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Shorts : bit.ly/3KjB3gp
Gujarat News : shorturl.at/lrDQ7
Tv9 Gujarati Short Videos - shorturl.at/adouB
Naukri9 = bit.ly/2GeYglK
Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
Dhartiputra = urlzs.com/RrCRH
Top 9 News = bit.ly/31WChrd
Kaam Ni Vaat With Dipali -bit.ly/3tVktvw
Pushtakna Panethi - bit.ly/3nTbc3g
Subscribe to receive Latest Updates of Ukraine-Russia war - bit.ly/35Xjpxf
#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#newsingujarati #gujarat #tv9news #food
#politicnews #politicalnews #sportsnews
======
Social Media A/Cs
UA-cam Channel - ua-cam.com/users/tv9gujaratinews
FB - tv9gujarati
Instagram : bit.ly/2uYyP2b
Twitter - tv9gujarati
Website - www.tv9gujarati.com
Android App - tiny.cc/lcom7y
IOS App - tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com
Переглядів: 49

Відео

Top News Stories Of This Hour : 17-06-2024 | Tv9Gujarati
Переглядів 28
#gujarat #gujaratinews #tv9gujaratilive Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Shorts : bit.ly/3KjB3gp Gujarat News : shorturl.at/lrDQ7 Tv9 Gujarati Short Videos - shor...
Cabinet Minister Kunvarji Bavaliya offers prayer at Ambaji temple | Tv9Gujarati
Переглядів 28
#gujarat #ambaji #tv9gujaratilive Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Shorts : bit.ly/3KjB3gp Gujarat News : shorturl.at/lrDQ7 Tv9 Gujarati Short Videos - shorturl.a...
Vaishnav community leader lodge complaint against Maharaj makers for hurting religious sentiments
Переглядів 18
#gujarat #maharaj #tv9gujaratilive Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Shorts : bit.ly/3KjB3gp Gujarat News : shorturl.at/lrDQ7 Tv9 Gujarati Short Videos - shorturl....
Two girls dies after falling into swimming pool , Rajkot | Tv9Gujarati
Переглядів 671
#gujarat #rajkot #tv9gujarati Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Shorts : bit.ly/3KjB3gp Gujarat News : shorturl.at/lrDQ7 Tv9 Gujarati Short Videos - shorturl.at/ad...
Parts of Gujarat receive light rainfall; Met says more showers likely | Tv9Gujarati
Переглядів 618
#gujarat #gujaratrains #monsoon Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Shorts : bit.ly/3KjB3gp Gujarat News : shorturl.at/lrDQ7 Tv9 Gujarati Short Videos - shorturl.at/...
Top News Stories in brief on Gujarat Rains | Gujarat Weather | Fatafat News | 16-06-2024 | TV9News
Переглядів 1,1 тис.10 годин тому
Top News Stories in brief on Gujarat Rains | Gujarat Weather | Fatafat News | 16-06-2024 | TV9News
Powercut since 24 hours in Lakhtar's Mangalam society & nearby areas, locals irked with PGVCL | TV9
Переглядів 38210 годин тому
Powercut since 24 hours in Lakhtar's Mangalam society & nearby areas, locals irked with PGVCL | TV9
11 Packet drugs found from coastal area in Kutch; 21 packets found in 2 days | TV9Gujarati
Переглядів 21810 годин тому
11 Packet drugs found from coastal area in Kutch; 21 packets found in 2 days | TV9Gujarati
દેવભૂમી દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી | Gujarat Rain | TV9Gujarati
Переглядів 57510 годин тому
દેવભૂમી દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી | Gujarat Rain | TV9Gujarati
ખંભાળિયામાં 6 કલાકમાં નવ ઈંચ વરસાદ; જળબંબાકારની સ્થિતિ સર્જાઈ | TV9Gujarati
Переглядів 81410 годин тому
ખંભાળિયામાં 6 કલાકમાં નવ ઈંચ વરસાદ; જળબંબાકારની સ્થિતિ સર્જાઈ | TV9Gujarati
Top 9 News Updates from Metro cities of Gujarat | 16-06-2024 | TV9Gujarati
Переглядів 22311 годин тому
Top 9 News Updates from Metro cities of Gujarat | 16-06-2024 | TV9Gujarati
Godhra માં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસ; પોલીસને NTA પાસેથી મળ્યા જરૂરી પુરાવા અને માહિતી
Переглядів 23311 годин тому
Godhra માં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસ; પોલીસને NTA પાસેથી મળ્યા જરૂરી પુરાવા અને માહિતી
Complainant turns out to be accused in Ahmedabad Loot case; Three accused nabbed | TV9Gujarati
Переглядів 60511 годин тому
Complainant turns out to be accused in Ahmedabad Loot case; Three accused nabbed | TV9Gujarati
સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકો જશે હડતાળ પર | Ahmedabad | TV9Gujarati
Переглядів 47311 годин тому
સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકો જશે હડતાળ પર | Ahmedabad | TV9Gujarati
Top 9 News Updates from Gujarat | 16-06-2024 | TV9Gujarati
Переглядів 64311 годин тому
Top 9 News Updates from Gujarat | 16-06-2024 | TV9Gujarati
Congress Gujarat President Shaktisinh Gohil alleges scam in two GIDC; demands ED, CBI investigation
Переглядів 44111 годин тому
Congress Gujarat President Shaktisinh Gohil alleges scam in two GIDC; demands ED, CBI investigation
Two more glasses on Atal Bridge damaged, temporary barricades placed | Ahmedabad | TV9Gujarati
Переглядів 54111 годин тому
Two more glasses on Atal Bridge damaged, temporary barricades placed | Ahmedabad | TV9Gujarati
Top 9 News Updates on Gujarat Rain | Monsoon 2024 | Dwarka | Junagadh | Rajkot | TV9Gujarati
Переглядів 11 тис.12 годин тому
Top 9 News Updates on Gujarat Rain | Monsoon 2024 | Dwarka | Junagadh | Rajkot | TV9Gujarati
સાધુનો વેશ, કામ શૈતાનના? હરિભક્તોમાં વધી રહ્યો છે આક્રોશ | TV9Gujarati
Переглядів 3 тис.12 годин тому
સાધુનો વેશ, કામ શૈતાનના? હરિભક્તોમાં વધી રહ્યો છે આક્રોશ | TV9Gujarati
‘તોફાની’ મિજાજમાં ચોમાસું ! જાણો હવામાન નિષ્ણાત Paresh Goswami અને Ambalal Patelની આગાહી | TV9
Переглядів 4,3 тис.12 годин тому
‘તોફાની’ મિજાજમાં ચોમાસું ! જાણો હવામાન નિષ્ણાત Paresh Goswami અને Ambalal Patelની આગાહી | TV9
અધિકારીઓની આડોડાઇ, પ્રતિનિધિ પરેશાન! કેમ અધિકારીઓથી ત્રાસ્યા છે ધારાસભ્યો? | TV9Gujarati
Переглядів 8 тис.12 годин тому
અધિકારીઓની આડોડાઇ, પ્રતિનિધિ પરેશાન! કેમ અધિકારીઓથી ત્રાસ્યા છે ધારાસભ્યો? | TV9Gujarati
Porbandar Civic body's pre-monsoon plan fails; 2.5 inch rain & many areas waterlogged | TV9Gujarati
Переглядів 1,3 тис.13 годин тому
Porbandar Civic body's pre-monsoon plan fails; 2.5 inch rain & many areas waterlogged | TV9Gujarati
Top News Stories in brief from Gujarat | Gujarat Rain | 16-06-2024 | Fatafat News | TV9Gujarati
Переглядів 3,6 тис.13 годин тому
Top News Stories in brief from Gujarat | Gujarat Rain | 16-06-2024 | Fatafat News | TV9Gujarati
GFX: જાણો આગામી દિવસોમાં ક્યા-ક્યા અને કેવો વરસાદ પડશે? | Gujarat Rain | TV9Gujarati
Переглядів 12 тис.13 годин тому
GFX: જાણો આગામી દિવસોમાં ક્યા-ક્યા અને કેવો વરસાદ પડશે? | Gujarat Rain | TV9Gujarati
શું સરકારી કચેરીઓમાં ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર, શું સરકારી બાબુઓ બન્યા છે બેફામ | TV9Gujarati
Переглядів 81713 годин тому
શું સરકારી કચેરીઓમાં ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર, શું સરકારી બાબુઓ બન્યા છે બેફામ | TV9Gujarati
21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, વિશ્વભરમાં થઇ તૈયારીઓ | TV9Gujarati
Переглядів 29913 годин тому
21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, વિશ્વભરમાં થઇ તૈયારીઓ | TV9Gujarati
EVM પર ફરી ઉઠ્યા સવાલ, ભાજપે વળતો પ્રહાર કર્યો | TV9Gujarati
Переглядів 37213 годин тому
EVM પર ફરી ઉઠ્યા સવાલ, ભાજપે વળતો પ્રહાર કર્યો | TV9Gujarati
EVM વિવાદ પર ECએ આપ્યું નિવેદન, EVM કોઇપણ OTPથી અનલૉક નથી થતું TV9Gujarati
Переглядів 65713 годин тому
EVM વિવાદ પર ECએ આપ્યું નિવેદન, EVM કોઇપણ OTPથી અનલૉક નથી થતું TV9Gujarati
અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ | Jammu kashmir | TV9Gujarati
Переглядів 39714 годин тому
અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ | Jammu kashmir | TV9Gujarati

КОМЕНТАРІ

  • @hracroama637
    @hracroama637 2 хвилини тому

    આ એડીટરોને સમજવો કે વચ્ચે વચ્ચે બોલવાનું બંધ કરે.....

  • @VitthalmRathva
    @VitthalmRathva 2 хвилини тому

    रोजगार चाहिए अससि शिक्षा चाहिए मोघवाली कम किजिए हप्ता नहीं चाहिए

  • @hematchavda2701
    @hematchavda2701 4 хвилини тому

    આ પાગલા છે.સમજાવવાથી સમજે ના..... ભક્તો ચાલે પંથે તમારે સમજુ છેટા ભાગે.. આશ્રમમાં ભગા થાય પછી પત્રકારો જાગે.. ભક્ત સમુદાય ભેગો થઈને વિરોધ કરવા લાગે. આની સામે પગલાં ના લ્યે સૌ ભળેલા. માનેનાઆ પાગલા છે સમજાવવાથી સમજે ના યા,,,, સ્વામી નાલાયક.....😄🪓❤👿🪓💪

  • @diliptank7866
    @diliptank7866 9 хвилин тому

    આવા સાધુને હટાવો અને આવા આચાર્ય ને પણ કાઢો જુના આચાર્ય નુ કોઈ સાધુ સંતો ને આચાર્ય ની આજ્ઞા મા નહોતુ રહેવુ એટલે તેમને રીમુવ કરી પોતાની મનમાની કરવી છે જુના આચાર્ય શિક્ષાપત્રી ની આજ્ઞા માલાવવા માગે છે અને આ સાધુસંત નેતેમા નથી રહેવું એટલે જુના આચાર્ય ને પદ ભષ્ટ કરી પોતાની પેઢી છે તેમ વતૅવુ છે બાકી તો હરીકૃશ્નમહારાજ જાણે...!! ❤❤❤❤❤❤❤❤❤

  • @Bharatdas-zt3zc
    @Bharatdas-zt3zc 16 хвилин тому

    Amirkhan muslim or christian par film kyu nahi banata😈😈😈😈😈

  • @PravinSathwara-jz7st
    @PravinSathwara-jz7st 22 хвилини тому

    ટકલાહરામખોલછે

  • @gopalbhatt9283
    @gopalbhatt9283 23 хвилини тому

    Koi shadhu bhagwan nathi fhakth bhagwan na darshan karo shadhu ne page na lagao

  • @vrajeshvyas2141
    @vrajeshvyas2141 40 хвилин тому

    Aa bandu o mohmad upper kem film nathi banavata ...tya islam ma ghano badho masalo chhe je aa jahilo ne kem dekhato nathi .

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 46 хвилин тому

    આ સંપ્રદાયને દાન આપવાનું સદંતર બંધ કરો તો પૈસા વગર આંખો સંપ્રદાય બંધ થઈ જશે . વગર મહેનતે સુખ સગવડો મળે છે તે મૂખ્ય કારણ છે

  • @lalitthakkar94
    @lalitthakkar94 Годину тому

    બોબી દેઓલ નીઆશ્રમ વેબ સિરીઝ ની ભવ્ય સફળતા બાદ બાવા ઓ પર નવી સિરીઝ આવી રહી છે બાવા ને ઘેર બાબો આવ્યો સરકાર કહે એ અમારો ભાણો થયો

  • @user-sp3cd5rn6z
    @user-sp3cd5rn6z Годину тому

    आ टकला ना सेवक पैसा नी लालसमा भुड भगतो बनेछे

  • @user-jm8kb6ck8t
    @user-jm8kb6ck8t Годину тому

    🎉❤

  • @JituMavi-ks6ug
    @JituMavi-ks6ug Годину тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz Годину тому

    Har har Shambhu Bhole Nath.

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz Годину тому

    JAY Shri Bbole Nath.

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 Годину тому

    Keva santo ni bharti karo chho ?

  • @PrinceKhavash
    @PrinceKhavash Годину тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮

  • @vasantbhaitulasibhsibhaivasava
    @vasantbhaitulasibhsibhaivasava Годину тому

    સાચી વાત છે

  • @user-on6xj9vf9q
    @user-on6xj9vf9q Годину тому

    આ છે આદિવાસી ટાઇગર

  • @Ritik2020.
    @Ritik2020. Годину тому

    ધીમે ધીમે બીજેપી ની સરકાર ગબડી પડી જશે.

  • @user-wu5fb5mr7z
    @user-wu5fb5mr7z Годину тому

    આ તોલિલા કેવાઇ આવીલીલાતો માજપણકરતા

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 2 години тому

    Jay shree Swami Nalayak

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 2 години тому

    जय श्री स्वामीनालायक

  • @maheshrabarimaheshrabarik901
    @maheshrabarimaheshrabarik901 2 години тому

    ❤❤❤ ગુજરાતમાં કેમ વરસાદ નથી

  • @lucky_boy_Vishu_
    @lucky_boy_Vishu_ 2 години тому

    ખરેખર દમ છે ગેની બેન માં કારણ કે સામે 6 અને બેન પોતે એકલા તો પણ કેવા જવાબ આપે..... વંદન છે તમને બેન

  • @RrrVvv-is9gh
    @RrrVvv-is9gh 2 години тому

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એક દિવસ જાવું પડે છે એકલુ

  • @dipurathwa2224
    @dipurathwa2224 2 години тому

    Ak chale chaitar vasava chale 👑🌪️

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 2 години тому

    આ સ્વામીઓ નાં સેવકો ને સમજવું જોઈએ આવાને મંદિરમાં નો જાવુ જોઈએ

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz 2 години тому

    Thanks to all.dada.Jay Shri Swaminarayan.

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz 2 години тому

    Hare RAM, RAM RAM, Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare, Sarve hari bhakto ne Ghana sneh purvak Jay Shri Krishna JAY Shri Ram, JAY Shri Swaminarayan.dada Parsippany .Parsippany Parsippany

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz 2 години тому

    Sarve hari bhakto ne Ghana sneh purvak Jay Shri Krishna, JAY Shri Ram, Jay Shri Swaminarayan.dada Parsippany NJ USA

  • @user-oj5rc1zk1t
    @user-oj5rc1zk1t 2 години тому

    ❤❤❤

  • @user-dp5ge6hy8g
    @user-dp5ge6hy8g 2 години тому

    I support chaitar Bhai Vasava

  • @Hareshvasava99
    @Hareshvasava99 3 години тому

    બધા બાવાઓ સેક્સમાં એક્ટિવ હોય છે જો મેડિકલ ચેકઅપ કરવામાં આવે તો😅😅

  • @asdfghjzxcvbnn
    @asdfghjzxcvbnn 3 години тому

    Rajkot Lodhi ka taluka mein kab aaegi barish

  • @gelsingbhairathwa8393
    @gelsingbhairathwa8393 3 години тому

    ❤❤

  • @rashmigaudana2934
    @rashmigaudana2934 3 години тому

    We need Permanent rok

  • @idrisbhagani1205
    @idrisbhagani1205 3 години тому

    😊

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 3 години тому

    સરકાર | PS ને બચાવી રહી છે ભ્રષ્ટ I PS ને છાવરી રહી છે

  • @kigopatel8626
    @kigopatel8626 4 години тому

    આ ટ્રસ્ટી ઓ થી બાવાઓને બીલ નહીં તૂટે બાવા ને વડે ટ્રસ્ટી થવા મલ્યુ છે. મિત્રો

  • @user-wo5zl6lu1l
    @user-wo5zl6lu1l 4 години тому

    બધાને ભેગા કરીને આગ લગાડો

  • @freedomeofspeech1927
    @freedomeofspeech1927 4 години тому

    Swamio ane bhagatanio tapa tap tapa tap 😂😂😂

  • @Provasava96
    @Provasava96 4 години тому

    100% sachi vaat che ben.

  • @wow47
    @wow47 6 годин тому

    Tv poison

  • @meenajoshi1704
    @meenajoshi1704 7 годин тому

    આ સ્વામીઓ નાના નાના બાળકોને મીઠા મીઠા પ્રલોભનો આપીને સાધુ બનાવે છે.. એ નાનો બાળક જયારે સાધુ તરીકે યુવાન બને છે, ત્યારે આવા ખરાબ કૃત્યો કરવા માટે અંદરથી પ્રેરાઈ છે,, પછી એ બીજાના બાળકોને શિષ્યો બનાવીને આવી રીતે કૃત્યો કરવા માટે તૈયાર થઈ જાય છે... સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવી રીતે સંપ્રદાયને મોટો કરવા માટે ગમે તેને ગમે તેમ કરીને સાધુ બનાવી દીએ છે... આ કૃત્યો સરકાર અને સનાતન સંતો સાવ બંધ કરાવે, એવી પ્રાર્થના... બીજું ખાસ સ્વામિનારાયણ ગુરુકુલ મા કોઈ પણ મા બાપ એના બાળકોને ભણવા ન મૂકો, એવી પ્રાર્થના...

  • @kigopatel8626
    @kigopatel8626 7 годин тому

    🌹ધનશ્યામસ્વામી કંડારી ને શુ સજા કરી , તમારી જુઠી વાત સાધુતા તેની રદ કરી ???? રાધારમણ નોટો વારા ધોળા પહેરાવ્યા , ભગવા પહેરી ભગવાન ની આજ્ઞા મા રહો તો સારુ

  • @shastrichetanbhaijoshioffi7144
    @shastrichetanbhaijoshioffi7144 8 годин тому

    wah

  • @meenajoshi1704
    @meenajoshi1704 8 годин тому

    આ ટકલા સાધુએ ખાવાનું બધું બંધ કરી દેવું, એવી સલાહ આપે છે, આ સાધુ ઉપર કાયદાકીય કાર્યવાહી કરો. સરકાર પણ મદદ કરશે....

  • @meenajoshi1704
    @meenajoshi1704 8 годин тому

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના બાળકોને સાધુ કરવા, પછી એનો ગુરુ એના શરીરથી મનથી ખરાબ કૃત્યો કરે છે.. પછી એ બાળક યુવાન સાધુ બનીને બીજા બાળકને સાધુ કરે છે... આ પાપીઓ સાધુ બનાવવાની ખેતી કરે છે.... આ સાવ બંધ કરાવો.... ગુરૂકુળ મા છોકરાઓને ભણવા ન મૂકો, એવી પ્રાર્થના....

  • @meenajoshi1704
    @meenajoshi1704 8 годин тому

    આવાવ સ્વામીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરો.. કોઈ પણ મા બાપે સ્વામી નારાયણ ગુરૂકુળમાં ભણવા ન મુકો.. સ્વામી બાળકને શરીરથી, મનથી અને કર્મથી બગાડશે જ.. મેં અનેક જગ્યાએ જોયું છે.